ધાનેરા ની માલોત્રા ગૌશાળામાં 24 ગાયોના મોત, 40 ગાયને બચાવી લેવાઇ,ફૂડ પોઈઝન થવાથી ગૌશાળામાં ગાયો…
ધાનેરા તાલુકાના માલોતરા ગામે આવેલ શ્રી વડેચી ગૌશાળા માં શુક્રવારે સાંજના સમયે અચાનક ગાયો મરવા લાગતા ગૌશાળામાં હાજર હાજર રહે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને જોતજોતામાં 24 ગાયો જેટલી મરી જવા પામી હતી!-->…