ગારીયાધાર તાલુકામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ આવ્યા ચર્ચામા
ગારીયાધાર શહેર ના સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ એ એક તરુણ બાળકની પાસે બિભત્સ માંગણી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગત પ્રમાણે ગારીયાધાર શહેર ના પાલીતાણા રોડ પર સ્થિત સ્વામીનારાયણ!-->…