બાયડ નગરપાલિકાને અમૃત યોજના હેઠળ સરકારે રૂપિયા ૪૧.૨૫ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવી.
રિપોર્ટર રાહુલપુરી ગોસ્વામી બૌદ્ધિક ભારત બાયડ
બાયડ નગરપાલિકાને ૨.૦ અમૃત યોજના હેઠળ વોટર સપ્લાય માટે રૂ. ૩૩.૭૫/-કરોડ ( તેત્રીસ કરોડ પંચોતેર લાખ) અને બાયડ ગામના તળાવ બ્યુટીફીકેશન માટે રૂ.૭.૫ કરોડ!-->!-->!-->…