જોરાપુરા ગામે ચમત્કારથી ચેતવા બાબતે લોકોને જાગૃતકરવામાં આવ્યા
રિપોર્ટર પોપટ લાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે કે.આર.આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધાનેરાની રાષ્ટ્રીય સેવા યોજનાની વાર્ષિક શિબિર ચાલી રહી છે. આ શિબિરમાં રોજેરોજ લોકોને!-->!-->!-->…