Publisher Theme
I’m a gamer, always have been.

આજ ના 26મી જાન્યુઆરી પ્રજાસ્તાક નિમિત્તે ધાનપુર તાલુકા ના સંસ્કાર પ્રાયમરી સ્કૂલ પીપેરો દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ યોજ્યો

0 60

ધાનપુર તાલુકા ના પીપેરો સંસ્કાર સ્કૂલ મા નાના ભૂલકાઓ ધ્વરા નાટકો અને વિવિધ પ્રકાર ના નાટકો રજુ કરવામાં આવ્યા હતા આ કાર્ય ક્ર્મમાં શાળા ના ટ્રસ્ટી અને વાલીઓ મોટી સંખ્યા હાજર રહ્યા હતા નાના ભૂલકા ઓ એ દેશ ભક્તિ ના નારા અને દેશ ભક્તિ ને લગતા વિવિધ પ્રકારના નાટક રજુ કરી ને 26મી જાન્યુઆરી ધ્વજ વંદન કાર્ય ક્રમ ને મનોરંજન પુરુ પડી ને આજના કાર્ય ક્રમને સફળ બનવ્યો હતો

રિપોર્ટર કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ

Leave A Reply

Your email address will not be published.