આજ રોજ 26મી જાન્યુઆરીના દિવસે ફતેપુરા તાલુકાના નિંદકાપૂવૅ ગામે 74મા સ્વાતંત્ર પવૅની ઉજવણી કરવામા આવી જેમા નિંદકાપૂવૅ ગામના વડલો, યુવામિત્રો, મહિલાઓ,બાળકો,બાલીકાઓ તેમજ નિંદકાપૂવૅ પ્રાથમિક શાળ।નો સ્ટાફ અને શાળ।પરીવાર તરફથી નાના ભુલકાઓ દવારા સાંસ્કૃતિક કાયૅકૃમો રજુ કરવામા આવ્યા
રિપોર્ટર કિરણ ડામોર ફતેપુરા