Publisher Theme
I’m a gamer, always have been.

રખિયાલ ગામે અંબિકા ડેરી થી મોબાઈલ ચોરી ના બૌધિક ભારત ન્યૂઝ ના સમાચાર પ્રસિદ્ધ તથા મોબાઇલ ડેરી સુધી પરત આપવામાં આવ્યો.

0 14

નાગજીભાઈ એસ બારોટ ગાંધીનગર જીલ્લા બ્યુરો ચીફ

દહેગામ તાલુકાના રખિયાલ ગામ ખાતે સામેત્રી રોડ ઉપર અંબિકા ડેરી આવેલી છે જ્યાં તારીખ 23/01/2023 રોજ સવારે 10 થી 11 નાં સમય માં એક મહિલા અંબિકા ડેરી માં દૂધ લેવા આવેલા જેવો મોબાઇલ ને ઉપર નીચે કરતા સીસીટીવી કેમેરામાં નજર આવી રહ્યા હતા. એક વાર ઉપાડવાની પણ કોશિશ કરી અને પાસો મૂકી દેતા નજર આવી રહ્યા હતા જ્યારે કાઉન્ટર છોડી ને પાસા આવ્યા ને આ મોબાઇલ ઉપાડી લેતા ડેરી ના માલિક રાજ પટેલ દ્વારા પણ પૂછેલું કે આ મોબાઇલ તમારો છે. આ મહિલા એ હા પણ કહેલ ને મોબાઇલ લઈ ગયેલ જ્યારે આ મોબાઇલ થોડી વાર પહેલા એક શિક્ષિકા બહેન ડેરી ઉપર ભૂલી ગયા હતા. અને આ બધું સીસીટીવી કેમેરામાં માં કેદ થઈ ગયું હતું જે બૌધિક ભારત ન્યૂઝ ચેનેલ સમાચાર માં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ સમાચાર પ્રસિદ્ધ થતા આ મોબાઇલ લઈ ગયેલ વેક્તી એ અંબિકા ડેરી ના માલીક રાજ કુમાર પટેલ ને પરત કરેલ.જ્યારે રાજ કુમાર પટેલ આ મોબાઇલ ને સાચા માલીક ને પરત કરતા મોબાઇલ ના સાચા માલીક શિક્ષિકા બહેને ખુશી વકત કરી હતી. મોબાઇલ લઈ ગયેલાં વ્યક્તિ ને મોબાઇલ આપવાં આવેલ વ્યક્તિ નાં નામ ને ગામ ગોપનીય રાખવામા આવ્યા છે.

Leave A Reply

Your email address will not be published.