Publisher Theme
I’m a gamer, always have been.

ધોળકા.તા.અરણેજ.ગામે પાર્થમીક શાળા માં સ્કુલ ના શિક્ષકો દ્વારા બાળકો ને 26 મી જાન્યુઆરી ની ધુમ ધામ થી ઊજવણી કરી

0 36

રીપોર્ટર ભરત બેલદાર અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ

સ્કુલ ના તમામ શિક્ષકોએ સતત પંદર દિવસ થઈ બાળકો ને તાલીમ આપી અને 26 મી જાન્યુઆરી નો તહેવાર ઊજવળ બનાવ્યો તમામ શિક્ષકોએ ગામ ના તમામ નાગરીક ને આ ઊત્સવ માં હાજર રહેવા આમંત્રણ આપ્યુ અરણેજ ગામ ના તમામ વાલીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામા હાજર રહ્યા સ્કુલ ના આચાર્ય શ્રી મનુભાઈ તથા યુવરાજસિંહ સગર તથા નરેન્દ્રભાઈ તથા અરવિંદભાઈ વેગડ તથા જવનિકા બેન દ્વારા સતત મહેનત કરી અરણેજ ગામ પ્રાથમિક શાળા માં સરસ શિક્ષણ આપી રહ્યા છે અરણેજ ગામ દ્વારા પણ શાળા સારી સુવિધા ઉપલબ્ધ કરી છે

Leave A Reply

Your email address will not be published.