અમદાવાદ શહેર નાં જુહાપુરા વિસ્તાર માં. પીપલ સર્વિસ ચેરીટેબલ ટ્રસ્ટ, (વિશ્વ માનવ સંગઠન) નાં સહયોગ થી મુસ્લિમ સમાજ ની બહેનો માટે ફક્ત 1રૂપિયા મા હેર કટિંગ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો
અશોકકુમાર ચંદેલ બૌદ્ધિક ભારત અમદાવાદ
આજ રોજ તારીખ ૨૪.૧.૨૦૨૩ અમદાવાદ શહેર નાં જુહાપુરા વિસ્તાર માં. પીપલ સર્વિસ ચેરીટેબલ ટ્રસ્ટ, (વિશ્વ માનવ સંગઠન) નાં સહયોગ થી સંયુકતા બેન, અવનીબેન, તબ્બસુમ બેન, આરતી બેન અને માસ્ટર અનિલ સેન દ્વારા ૫૦ જેટલી મુસ્લિમ સમાજ ની બહેનો માટે ફક્ત 1રૂપિયા મા હેર કટિંગ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સાથે ગુજરાત સરકાર ની ૧૮૧ મહિલા અભિયમ પ્રોગ્રામ અંતર્ગત મહિલાઓ ને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ 26 જાન્યુઆરી અંતર્ગત રાષ્ટ્ર ગીત ગાઈ ને આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.