Publisher Theme
I’m a gamer, always have been.

ફતેપુરા તાલુકા પંચાયતમા નરેગા(મનરેગા) શાખામા ઈનચૉજ તરીકે AWM નું લોગીન તેમના મળતીયાઓ વાપરતા ની લોક ચર્ચા

0 275

રિપોર્ટર કિરણ ડામોર ફતેપુરા

ફતેપુરા તાલુકા પંચાયતમા નરેગા (મનરેગા) શાખામા ઈનચૉજ તરીકે AWM ની ડામોર મિતેશભાઈ ફરજ બજાવતા હોયે છે પણ તેમનું લોગીન આઇડ તેમના મળતીયાઓ વાપરતા ની લોક ચર્ચા સામે આવી છે જાણે અંધેર નગરી માં ગંડક રાજા સરકારી નિયમ ની ખલેઆમ ધજ્જિયા ઉડી રહી છે આ મળતીયાઓ AWM ના લોગીનમાથી જે કામોનુ એસ્ટિમેન ટીએસમા મોકલવા માટે ખુલ્લેઆમ પૈસાની લેવડ દેવડ કરતા વિડીઓ વાયરલ થવા લાગ્યા છે અને ગરીબ લોકો પાસે પૈસા પડાવી રહ્યા ની લોક ચર્ચા પણ છે સરકાર એક બાજુ ભષ્ટ્રાચાર નાબુદ કરવા માગેછે તો બીજી બાજુ સરકારના લાલચુ અધિકારીઓ તેમના મળતીયાઓ દ્વારા લાભાથીઁઁઓ પાસેથી ખુલ્લેઆમ પૈસાની લુટ ચલાવવામા આવી રહીછે તો શુ સરકાર આવા અધિકારીઓ પર કંઈક કાર્યવાહી ના પગલા ભરેછે તે જોવાનુ રહયુ

Leave A Reply

Your email address will not be published.