રિપોર્ટર કિરણ ડામોર ફતેપુરા
ઝ।લોદ તાલુકામા એસ પી દ્વારા ટ્રાફીક નિયમોને લઈને એસ પી ખુદ જાતે આ વાહન ચાલકો જે આડેધડ પાકિઁગ કરતા વાહન ચાલકો વિરુધ કાયૅવાહી કરવામા આવી તેમજ ટ્રાફીક સમસ્યાઓને હલ કરવા માટે એસ પી જાતે પેટ્રોલીંગ કરી વાહન ચાલકો વિરુધ કાયૅવાહી કરવામા રહી છે, ઝ।લોદ તાલુકામા ટ્રાફીક નિયમોને લઈને એસ પી ખુદ ભરી પોલીસ બંદોબસ્ત સાથે તાલુકા ના રોડ પર નજરે પડી રહ્યા છે, એસ પી સાહેબ શ્રી ની સરાહનીય કામગીરી થી દિન પ્રતિદિન બગડતી ટ્રાફીક વ્યવસ્થા પણ સુધરે છે અને પોલીસ ની કામગીરી થી સ્થાનીય લોકો પણ ખુશ જોવા મળ્યા