પ્રગતિ બેંકના ચેરમેન અને જૈન સમાજના આગેવાન ચીનુભાઈ શાહ, થરા શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ શાહ તેમજ તેમના 200 કાર્યકર્તા સાથે ભાજપ માં જોડાયા
કાંકરેજ તાલુકાના થરા શહેર માં નગરપાલિકા પૂર્વ પ્રમુખ ધીરજભાઈ શાહ તેમજ પ્રગતિ બેંકના ચેરમેન અને જૈન સમાજના આગેવાન ચીનુભાઈ શાહ, થરા શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ શાહ તેમજ તેમના 200 કાર્યકર્તા સાથે કોંગ્રેસ છોડીને વિધિવત રીતે ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા સાહેબ ની કુશળ રાજનીતિ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સાહેબની હાજરીમાં ભાજપમાં જોડાયા…….આ નિમિત્તે જિલ્લા તેમજ તાલુકા ના ભાજપ ના બધા હોદેદારો હાજર રહ્યા હતા તેમજ દરેક સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા…