બનાસકાંઠા જિલ્લાના સુઈગામના નડાબેટ બોર્ડર ખાતે સ્વામી સચ્ચિદાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા પદ્મવિભૂષણ સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ ના વરદ હસ્તે પોઇન્ટ ડયુટી કેબિન BSF ને અર્પણ કરવામાં આવેલ
આજ રોજભારત પાકિસ્થાન ઇન્ટરનેશનલ બોર્ડર પિલર 953 ઉપર આવેલ BOP બસીર ખાતે સ્વામી સચ્ચિદાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા પદ્મવિભૂષણ સંત શ્રી સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ ના વરદ હસ્તે બોર્ડર ઉપર નાં જવાનોને ઇઝરાયેલ ની ટેકનિક થી બનાવેલ નાકા પોઇન્ટ ડયુટી કેબિન BSF ની 123 બટાલિયન નાં કમાન્ડેડ ને સ્વામીજી દ્વારા અર્પણ કરવામાં આવેલ. જેઓએ એમની સંસ્થા દ્વારા આવી 10 કેબિન BSF નાં જવાનો ને આપેલ છે આ પ્રસંગે સ્વામીજી સાથે આ.ભવ્ય કાર્યક્રમ માં તમામ સમાજ ના આગેવાનો. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા કે પી ગઢવી સાહેબ તથા રાજપૂત સમાજ મોભી આગેવાન એવા ડી ડી રાજપૂત સાહેબ સારેગજી સોલંકી તથા. પૂર્વ પ્રમુખ પથુજી. તથા . રતનાજી અભાણી તથા. દેવરાજી સુઈગામ તથા નડેશ્વરી માતાજીના ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા