મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરમાં વોટર વર્કસ યોજના હેઠળ નગરજનોને અપાતા ડોળું ગંદુ પાણી ના વિરોધ માં આમ આદમી તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું
આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરમાં વોટર વર્કસ યોજના હેઠળ નગરજનોને ડોળું ગંદુ પાણી આપતું હોય રોગચાળો ફાટી નીકળે તેમ હોય તાકીદે કાર્યવાહી કરાવવા અને નગરજનોને પાણી દિવસ આત્રે અપાય છે તે રોજે રોજ મળે તે અંગે માને ને મામલતદાર શ્રી સાહેબ તેમજ નગરપાલિકા અધિકારીને આમ આદમી તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું

નગરપાલિકા સંતરામપુર દ્વારા નગરમાં જે પાણી વોટર વર્કસ યોજના હેઠળ અપાય છે તે પીવાનું પાણી ડોળુંનેવાસ મારતો અપાય છે જે આવું પાણી છેલ્લા 20 25 દિવસથી વિતરણ કરતો હોય નગરમાં રોકચાળો ફાટી નીકળે તેમ હોય વોટર વર્કર યોજના હેઠળનું પીવાનું પાણી શુદ્ધ ફિલ્ટર કરીને ચોખ્ખો આપવાની જવાબદારી નગરપાલિકા સંતરામપુર ની હોવા છતાં
તેમાં નગરપાલિકા નિષ્ફળ ગયેલ હોય અને આ સંદર્ભમાં નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી આજ દિન સુધી નહીં કરાતા નગરપાલિકાના નગરજનોને હિતવિરોધ આવા વહીવટ ને કાર્યપદ્ધતિ નો હમો સખત વિરોધ કરીએ છીએ અને નગરમાં અપાતું ગંદુ પાણી ઢોળું પાણી ત્વરિત શુદ્ધ કરીને નહીં અપાય તો અમે આમ આદમી પાર્ટી દ્વારા ઉપગ્રહ આંદોલ ન કરવામાં આવશે તેની આ આવેદનપત્ર આપી જાણકાર કરવામાં આવી