ધાનેરા તાલુકામાં એકાદ ઇંચ વરસાદ પડતા શહેરમાં પાલિકાની પોલ ખુલ્લી થવા પામી હતી. ના જીવા વરસાદ પડતા ધાનેરાની ગટર ઉઘરાવવા લાગી હતી અને જ્યાં દેખો ત્યાં પારાવાર ગંદગી જોવા મળી હતી. લોકોને લોકોને રસ્તા ઉપર ચાલવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આમ છતાં પણ પાલિકાની ઊંઘ પણ ઊડતી નથી.