Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરાયું

0 126

ધાનેરા પોલીસ મથકે આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો હતો. જેમાં પોલીસ સ્ટેશન માં ફરજ નિભાવતા પોલીસકર્મી ,મહિલા પોલીસકર્મી સાથે પીઆઇ ડી.વી.ડોડીયાએ આરોગ્યની તપાસ કરાવી હતી. પોલીસ સાથે ધાનેરા ના વન વિભાગના અધિકારી, કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ઓફિસર ની સાથે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ની ટીમો બનાવી આરોગ્યલક્ષી કામગીરી થઇ હતી.

Leave A Reply

Your email address will not be published.