Publisher Theme
I’m a gamer, always have been.

દહેગામ તાલુકાના રખિયાલ સ્ટેશન ખાતે રસ્તા ખોલવા માટે નિણર્ય લેવાયો

0 84

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ સ્ટેશન સામેત્રી રોડ પ્રજાપતિ વાસ માં ઘણા ટાઈમથી રસ્તા માટે નાના-મોટા ઝઘડા થઈ રહ્યા હતા. આ બાબતે આજે તારીખ 09/06/2022 ને ગુરુવારે સાંજે 6=00 વાગે ડેપ્યુટી સરપંચ શ્રી માનનીય રમેશભાઇ ચૌધરી તથા નાનજીભાઈ તથા વોડ ના સભ્ય મંગાભાઈ પ્રજાપતિ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આ રસ્તા ઉપર ગણા બધા ઝાડવા તથા ફાલતુ નો સામાન નાખી રસ્તો રોકેલો છે.જે ઘેર કાયદેસર છે.પણ આજ રોજ ના દિવસે નકશા પ્રમાણે રસ્તો 20 ફુટ પોહરો છે. તે પ્રમાણે પ્રજાપતિ વાસ નો રસ્તો ખોલવામાં આવશે. આ રસ્તા માટે ગામ માં અત્યાર સુધી ગણા બધા સભ્યો તથા સરપંચો આવી ગયા પણ આનું નિરાકરણ લાવી શક્યા નહિ .તે રસ્તો કોઈપણ સંજોગોમાં ડેપ્યુટી સરપંચ રમેશભાઇ ચૌધરી સાહેબે તથા વોડ ના સભ્ય પ્રજાપતિ મંગાભાઈ તથા નેનજી ભાઈ એ રસ્તો ખોલવા માટે નિર્ણય લીધો .જેથી કરીને સામેત્રી રોડ ઉપર આવેલા પ્રજાપતિ વાસ માં ખુશીનો માહોલ જોવા મળ્યો

Leave A Reply

Your email address will not be published.