Publisher Theme
I’m a gamer, always have been.

દાંતા તાલુકાના મંડાલી ગામ માં થઈને પસાર થતા રસ્તા પર બંપ બનાવવા માટે એક વર્ષ પહેલાં PWD વિભાગ ને રજુઆત કરાઈ હતી

0 18

દાંતા તાલુકાના મંડાલી ગામ માં થઈને પસાર થતા રસ્તા પર બંપ બનાવવા માટે એક વર્ષ પહેલાં PWD વિભાગ ને રજુઆત કરાઈ હતી

અંબાજી ને મંડાલી ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા લેટર પેડ પર લેખિત અરજી આપવામાં આવી હતી.પરંતુ છ મહિના થયા તો પણ એ તરફ થી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

જેથી પાલનપુર કલેકટર કચેરી માં અને માર્ગ અને મકાન વિભાગ માં પણ અરજીઓ મોકલવામાં આવી હતી જેને પણ આજે નવ મહિના જેટલો સમય થઈ ગયો છે પણ એમના તરફ થી પણ કોઈ કાર્યવાહી કે જવાબ આપવામાં આવ્યો નથી…

આ રસ્તા પર પ્રાથમિક શાળા ,આંગણવાડી એમજ ગામનુ મુખ્ય બજાર આવેલું છે અને આખો દિવસ રસ્તો વાહનોથી તેમજ પબ્લિક થી ભરપુર રહે છે તો આં રસ્તા પર બેફામ ચાલતા વાહનો કોઈ સ્કૂલે જતા બાળકોને કે કોઈ રાહદારીને હડફેટે લેશે અને અકસ્માતનો ભોગ બનશે તો એનું જવાબદાર કોણ બનશે

આ મામલા ને લઈને મંડાલી ગ્રામ ના લોકો માં ચિંતા નો માહોલ છે

Leave A Reply

Your email address will not be published.