માલપુર તાલુકાના મોર ડુંગરી ગામે જલારામ બાપા મંદિરે ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરી પક્ષીઓની ચણ નાખવામાં આવ્યું.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોર ડુંગરી ગામે જલારામ બાપા મંદિરે અરવલ્લી કિસાન મોરચાના મહામંત્રી રમેશભાઈ પટેલ . પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ. સંગઠન મંત્રી શરદભાઈ પટેલ. મંત્રીશ્રી કિરીટભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના સહિયારા પ્રયાસથી જલારામ બાપા મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરી પક્ષી ઘર ની સાફ સફાઈ કરી પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું.
