Publisher Theme
I’m a gamer, always have been.

સુંદર લાલ બહુગુણા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2022

0 29

તા. 5 જૂન 2022 આર. સી મિશન શાળા વડતાલ માં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. શૈલેષ વાણિયા “શૈલે”ને શ્રેષ્ઠ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. તેઓ દ્વારા વિવિધ વૃક્ષ રોપણની સાથે પર્યાવરણ ની જાળવણી તેનું મહત્વ વગેરે બાબતને ધ્યાનમાં લઈને ગુજરાતનું ગૌરવ પર્યાવરણની કાળજી કરનાર મઉમદા વ્યક્તિ છો અને પૃથ્વીની હરિયાળી રાખવામાં માટે પ્રયત્નશીલ છો .પર્યાવરણ પ્રત્યેની તમારી આગવી ભૂમિકા પર અમને ગર્વ છે. ટીમ મંથન તરફથી અભિનંદન ગુજરાત, ભારત પ્રેરક ટીમ મંથન ગર્વ અનુભવે છે


આ સંસ્થા પુરા ભારતની અંદર કામ કરી રહી છે ખાસ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થા છે. ગુજરાત લેવલે તેનું સંચાલન ડીસા પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષ પ્રજાપતિ કરી રહ્યા છે તેઓના હસ્તે ઓનલાઇન એવોર્ડ આપી ડૉ. શૈલેષ વાણીયા શૈલ નું સન્માન કરવામાં આવ્યું.

Leave A Reply

Your email address will not be published.