તાલુકા પંચાયતના કોંગ્રેસ ના વિરોધ પક્ષના નેતા ધરણાં પર બેઠા
માંડવી ના ધારાસભ્ય આંનદ ચૌધરી ધરનામાં હાજર
ધારાસભ્ય આંનદ ચૌધરી એ તત્કાલીન ડીડીઓ કે.રાજેશ ને ભ્રષ્ટાચાર ના જનક ગણાવ્યા

જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિત પટેલ ના પીપરીયા ગામમાં પણ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો
માંડવી તાલુકા પંચાયત કચેરી બહાર ધારાસભ્ય સહિત વિરોધ પક્ષના નેતા,કોંગ્રેસના નેતાઓ વિજિલન્સ તપાસની માંગ સાથે ધરણાં પર બેઠા