Publisher Theme
I’m a gamer, always have been.

પંચમહાલ જિલ્લામાં કાંસુડી ખાતે શિક્ષણ વિભાગ દ્રારા યોજાયેલ પ્રભાત ફેરી યોજાઈ

0 24

પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ સવારે ૭.૦૦ કલાકે કાંસુડી ખાતે શિક્ષણ વિભાગ દ્રારા યોજાયેલ પ્રભાત ફેરીમાં ઉપસ્થિત રહીને પ્રભાત ફેરીમાં જોડાયેલ બાળકો, ગ્રામીણજનોને પોત્સાહિત કર્યા હતા. આ ફેરીમાં જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, ડીવાયએસપીશ્રી ખટાણા, અગ્રણીશ્રી અશ્વિનભાઇ પટેલ તેમજ શિક્ષણ વિભાગ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓશ્રીઓ જોડાયા હતા.

Leave A Reply

Your email address will not be published.