સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેર પાંચ ગામ સગર સમાજ દ્વારા નૂતન મહાકાળી મંદિર ના રજત જ્યંતી મહોત્સવ અને 21 કુંડાત્મક સહસ્ત્રચંડી મહાયજ્ઞ ત્રણ દિવસીય પ્રોગ્રામ યોજાયો હતો
સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં પોચ ગામ સગર સમાજ દ્વારા મહાકાળી મંદિર નો ત્રણ દિવસનો રજત જયંતિ મહોત્સવ આજથી ખુલ્લો મુકાયો
.અયોધ્યા થી પૂજ્ય સંત શ્રી.. નરસિંહ દાસ મહારાજ વડાલી પધાર્યા હતા..પૂજ્ય શ્રી ની હાજરી મા ગણેશ સ્થાપન દીપ પ્રાગટય અને બ્રહ્માદિ સર્વદેવતાઓનું આહવાન ની પૂજન અને મહાપ્રસાદ અને રાસ ગરબા કાજલ મહેરીયા લોક ડાયરો જયદીપ ગઢવી અને રાધે મ્યુઝિકગ્રુપ પ્રિયા પટેલ ના રાસ ગરબા રમઝટ બોલાવી હતી નૂતન..મહાકાળી મંદિરે મોટી સંખ્યા માં ધાર્મિક ભાઈઓ બહેનો અને વડીલોએ દર્શનનો લાભ લીધો હતો