વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના નેતૃત્વ હેઠળ ચાલતું સ્વચ્છ ભારત અભિયાન સફળ બની રહ્યું છે ત્યારે પાલનપુરમાં માનસરોવર રોડ પર ,હરીપુરા વિસ્તારમાં હિંગળાજ માતા મંદિર પાસે નગરપાલિકા ટીમ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી આ સાથે દંડક નરેશભાઈ,કોર્પોરેટર શ્રી ભારતીબેન રંગવા ણી ,વર્ષાબેન કદમ લાઠીવાળા ,સગરભાઈ માળી, ઠાકોરદાસ ખત્રી વગેરે સફાઈ અભિયાનમાં જોડાયા હતા