Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠા જિલ્લા માં ઠેર ઠેર સટાબજાર અને જુગાર નો ખુલ્લે આમ ચાલતો ગોરખ ધંધો

0 118

જિલ્લા ના પોલોસ તંત્ર સાથે સાઠ ગાઠ અને મોટા હફતો ની લોક ચર્ચા
જિલ્લા માં માથાભારી તત્વો ચલાવે છે જુગાર નો ધંધો, અસઁખ્ય પરિવારો થઇ રહ્યા છે બરબાદ
ડીસા માં મોટા પાયે ચાલતો જુગાર નો ધંધો

બૌદ્ધિક ભારત પાલનપુર – હાલ ના દિવસો માં ગુજરાત નો બનાસકાંઠા જિલ્લો દારૂ, સટાબજાર અને જુગાર ના કાલા કારોબાર માં સમગ્ર રાજ્ય માં મોખરે છે

જિલ્લા ના તમામ તાલુકા સ્તરે અને ગામડાઓ માં જુગાર માં કાળો કારોબાર ખુલ્લે આમ ચાલી રહ્યા છે જેમાં માથાભારી તત્વો દ્વારા આ ગોરખ ધંધો ચાલવાની લોક ચર્ચા ચાલી રહો છે પણ જિલ્લા નું પોલીસ તત્ર કુંભકરણ ની જેમ ઘોર નોન્દ્ર માં હોયે એવી લાગી રહ્યું છે અને આ પરિવારો ને બરબાદ કરતા આ કાલા ધંધા માં પુલીસ પ્રસાસન દ્વારા સહકાર ને સહયોગ કરીને મોટા હફ્તા લઈને બરાબર નું ભાગીદાર હોવાની લોક ચર્ચા પણ થઇ રહી છે, જિલ્લા ની ગરીબ પ્રજા જે આખો દિવસ હાર્ડ મજૂરી કરીને પોતાના પરિવાર માટે દિવસ ના 100-200 રૂપિયા કમાતા હોયે છે એવા ગરીબ લોકો ને અમુક જુગાર નો ધંધો ચલાવતા તત્વો દ્વારા લોભાવની લાલચ આપીને ગરીબ પ્રજા ને ખોટી રીતે જુગાર ના રવાડે ચડાવી દેવા માં આવે છે અને ખીચા ખાલી કરવામાં આવે છે જેનાથી કેટલા પરિવારો ને ભૂખે મારવાના દિવસો આવી રહ્યા છે, આખો દિવસ પોતાના પરસેવો પડતા આ લોકો સાંજે પોતાના પરિવાર માટે પૂરતા પૈસા બચાવી શકતા નથી જેના થી કેટલા બાળકો શિક્ષણ ને રોટલા થી વંચિત થતા હોયે છે
આ જુગાર નો કાળો કારોબાર બનાસકાંઠા જિલ્લા ના તમામ તાલુકા સ્તરે ચાલી રહ્યું છે જેમાં આ કારોબાર ધીરે ધીરે જિલ્લા માં મોટા પાયે મોટા ગામડાંડો માં પણ ચાલવાની ચર્ચા થઇ રહી છે જેનાથી જિલ્લા માં મોટા પાયે લોકો આના ભોગ બની રહ્યા છે


ડીસા માં મોટા પાયે ચાલતો જુગાર નો ધંધો


બનાસકાંઠા જિલ્લા માં વેપારી મથક ડીસા શહેર કાલા કારોબાર અને કાળાબજારી માટે હંમેશા ચર્ચા માં રહ્યું છે જેમાં ડીસા ના અમુક વિસ્તારો માં આ જુગાર નો કાળો કારોબાર પણ ખુલ્લો ચાલી રહ્યું છે પણ ડીસા નું પુલીસ તત્ર કોઈ કાર્યવહી કરતુ નથી ડીસા માં આ ધાંધા ચલાવનાર તત્વો અને શહેર ના પુલીસ તત્ર વચ્ચે મોટા પાયે માસિક હફ્તા ચાલવાની લોક ચર્ચા પણ થઇ રહી છે
છું જિલ્લા નું જવાબદાર તંત્ર પોતાની ઈમાનદારી થી કાર્ય કેમ નથી કરતુ ?
છું જિલ્લા નું પુલીસ તત્ર પોતાની કુંભકર્ણ ની નિંદ્રા થી બહાર આવછે એ તો સમય બતાવેછે પણ હાલ કેટલાક પરિવારો ને આર્થિક પરિસ્થતિ લથડી રહી છે અને જુગારથી કેટલા ગરીબ લોકો બરબાદ થઇ રહ્યા છે

Leave A Reply

Your email address will not be published.