કાર્યક્રમમાં પધારેલ કાર્યક્રમના અધ્યશ્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ તેમજ કાર્યક્રમના મુખ્યમેહમાન શ્રીમતિ માલતીબહેન મહેશ્વરી તેમજ તમામ ઉપસ્થિત શિક્ષિત પ્રતિભાઓ સાથે સર્વે દાતાશ્રીઓ તથા કાર્યક્રમની શોભા વધારી

કાર્યક્રમમાં પધારેલ કાર્યક્રમના અધ્યશ્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ તેમજ કાર્યક્રમના મુખ્યમેહમાન શ્રીમતિ માલતીબહેન મહેશ્વરી તેમજ તમામ ઉપસ્થિત શિક્ષિત પ્રતિભાઓ સાથે
સર્વે દાતાશ્રીઓ તથા કાર્યક્રમની શોભા વધારવા પધારેલ તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, તેમજ સ્નેહીઓ નો તમામનો તન-મન અને ધનથી સહયોગ કરવા બદલ ખૂબ ખૂબ સમર્પણ સર્વોદય સંગઠન આપ સહુનો વહૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
ટિમ- સમર્પણ