લાઠી પોલીસ સ્ટેશન ખાતે ડેપ્યુટી ઓફ પોલીસ ભંડેરી ની અધ્યક્ષતા લાઠી દામનગર ગ્રામ્ય વિસ્તારો ના સરપંચો સાથે ડેપ્યુટી નો સંવાદ સતર્ક બનો રૂરલ ક્રાઈમ કન્ટ્રોલ માટે સ્થાનિક અગ્રણી સાથે વિસ્તૃત ચર્ચા
લાઠી શહેર ના પોલીસ સ્ટેશન ખાતે અમરેલી ડેપ્યુટી ઓફ પોલીસ ભંડેરી સાહેબ ની અધ્યક્ષતા માં લાઠી દામનગર ગ્રામ્ય વિસ્તારો ના સરપંચો ની બેઠક મળી રૂરલ માં ક્રાઈમ કન્ટ્રોલ માટે સર્વ સરપંચો ની વિસ્તૃત માર્ગદર્શન સાથે અવગત કરતા ગ્રામ્ય અગ્રણી સાથે પરામર્શ કરતા ડી વાય એસ પી ભંડેરી નો સરપંચો સાથે સંવાદ કોઈ સમસ્યા સૂચન વિના સંકોચ કરો . ડેપ્યુટી ઓફ પોલીસ ભંડેરી નો અનુરોધ ખેતી વાડી કે વેપાર બિઝનેસ કામ ધંધા માં રાખેલ કામદાર ભાગીયા મંજુર ની ઓળખ સ્થાનિક પોલીસ સુધી પહોંચડાવી સંયમ જાગૃત બનો સુરક્ષિત બનો કોઈ અજાણી વ્યક્તિ કે વણ ઓળખાયેલ વ્યક્તિ ને ઘર ખેતી કે અન્ય જગ્યા એ વિશ્વાસ પૂર્વક કામે રાખતા પૂર્વે સંપૂર્ણ જાણકારી આઇડેન્ટિ જરૂરી દરેક વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ઘાતક ન બને તે માટે સ્થાનિક કક્ષા એ અગ્રણી ઓ સરપંચ સદસ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ની નૈતિક જવાબદારી અને ફરજ છે ગ્રામ્ય વિસ્તારો માં કોઈ ક્રાઈમ ન બને તેવી સ્વયમ જાગૃતિ થી સ્થાનિક પોલીસ સાથે પરમાર્થ કરે વિના સંકોચ કોઈ ગંભીર ગતિવિધિ હિલચાલ અંગે સતર્ક બને આ બેઠક માં દામનગર લાઠી ગ્રામ્ય વિસ્તાર ના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.