લાખણી તાલુકાના લવાણા ગામે ભાજપ કિસાન મોરચા ના પ્રમુખ ટી.પી .રાજપુત ના નિવાસસ્થાને કે. એસ .પટેલ. સાહેબ મુલાકાત લીધી
રિપોર્ટર: કિર્તીભાઈ નાઈ બૌદ્ધિક ભારત લાખણી
આજે લાખણી તાલુકાના લવાણા ગામે અમારા ફાર્મ ઉપર શ્રી કે એસ પટેલ સાહેબ નિયામક સંયુક્ત ખેતી નિયામક શ્રી મહેસાણા તેમજ માધવભાઈ ચૌધરી મદદનીશ ખેતી નિયામક શ્રી ખેડબ્રહ્મા ખેડૂતોને મળતી સબસીડી અંગે ચર્ચા કરી તેમજ ખેડૂતોની મુલાકાત કરી અને અમારા ફાર્મ ને શુભેચ્છા મુલાકાત લીધી
