રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જવાનપુર માં હાર્ટ એટેક થી યુવાન નું મોત થયું છે જિલ્લામાં હાર્ટ એટેક નો સીલસીલો યથાવત્ હાર્ટ એટેકનો શિકાર બનેલ યુવાન બે સંતાનો,પત્નિ,પરિવાર ને કલ્પાત કરતા મુકી ગયોમૃતક યુવાન આર્મી માં થી રીટાયર્ડ થઈ ઓ.એન.જી.સી માં ફરજ બજાવતો હતો ઘરેથી નોકરીના સ્થળે જતા ચાલુ કારે આવ્યો હાર્ટ એટેક નો હુમલો જુવાનજોધ યુવાનના આકસ્મિક નિધનથી પરિવારજનો શોકાતુર મૃતક યુવાન ની અંતિમ યાત્રા માં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
