વનરાજસિંહ ખાંટ માલપુર
શોભનાબેન બારૈયા જીત્યાબાદ માલપુર મુલાકાતે
કાર્યકર્તા દ્રારા શોભનાબેન બારૈયા કાર્યકર્તા દ્રારા જીતની શુભેચ્છાઓ પાઠવામાં આવી
માલપુર તાલુકાના વિકાસ કામો માટે કરાઈ ચર્ચા
મોટી સઁક્યામાં ભાજપ કાર્યકર્તા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા

ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ, માલપુર. તાલુકા પંચાયત ના પ્રમુખ ભાગ્યશ્રી બેન પંડ્યા અરવલ્લી જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ હોદેદારો રહ્યા ઉપસ્થિત
શોભનાબેન બારૈયા ગણપતિ દાદા અને મહાદેવ ના કર્યા દર્શન