બનાસકાંઠા જિલ્લા કોષાધ્યક્ષ ગિરીધર ભાઈ ભિમાણી તથા બનાસકાંઠા જિલ્લા વિશેષ કારોબારી સભ્ય શ્રી કિશોરસિંહ રાવ,દ્વારા ગાંધીનંગર ખાતે મંત્રીશ્રીઓ ની શુભેચ્છા મુલાકાત લેવા માં આવી જેમાં
બનાસકાંઠા જિલ્લા કોષાધ્યક્ષ ગિરીધર ભાઈ ભિમાણી તથા બનાસકાંઠા જિલ્લા વિશેષ કારોબારી સભ્ય શ્રી કિશોરસિંહ રાવ,ધાનેરા શહેર સંગઠન ઉપપ્રમુખ શ્રી અમૃતભાઈ દરજી, ધાનેરા શહેર યુવા મોરચા મહામંત્રી શ્રી રોહિતભાઈ ઠક્કર, રાવ પરિવારના યુવરાજ નરેન્દ્રસિંહ રાવ દ્વારા ગાંધીનંગર ખાતે મંત્રીશ્રીઓ ની શુભેચ્છા મુલાકાત લેવા માં આવી જેમાં ગાંધીનગર ખાતે બનાસકાંઠાના જિલ્લા ના પનોતા પુત્ર અને કાંકરેજ તાલુકા ના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના શીક્ષણમંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને જુના ડીસાના વતની સુરત મજૂરા ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ગુજરાતના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સાથે મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ શ્રી કેબિનેટ મંત્રી શ્રીઓ ની સ્વર્ણિમ સંકુલ ૧,અને સ્વર્ણિમ સંકુલ ૨,ના તમામ મંત્રી અને કેબિનેટ મંત્રી શ્રીઓ ની મુલાકાત કરી હતી સાથે આ તમામ મંત્રીશ્રીઓ ગુજરાત સરકાર માં ખુબજ પ્રગતિ શીલ કામ કરી અને ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી માં ખૂબ જ સારી રીતે અને ભવ્ય વિજયી પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી