Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુર શહેરમાં ટ્રાફિક બન્યો માથા નો દુખાવો

0 86

ઘોર નિંદ્રામા છે શહેર ની ટ્રાફિક કંટ્રોલ પુલીસ, સીટી ટ્રાફિક પુલીસ ની બેદરકારી નો અનોખો નજારો

પાલનપુર શહેરના દિલ્લી ગેટ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા રામ ભરોસે

રિપોર્ટર ભરત જોશી બૌદ્ધિક ભારત પાલનપુર

પાલનપર શહેર જિલ્લા નું મથક કહેવામાં માં આવે છે પણ હાલ પાલનપુર શહેરમાં દિવસે ના દિવસે વધતી ટ્રાફિક લોકો ના માટે માથા નો દુખાવો બનતી જાયે છે

આ દ્રશ્યો પાલનપુર શહેરના દિલ્લી ગેટ વિસ્તાર ના છે જેમાં આટલી વધતી ટ્રાફિક વ્યવસ્થા માટે ઉભેલા પુલીસ કર્મચારીઓ ને દેખાતી નથી અને એક ટોળા માં ઉભા થયી ને વાતો કરતા નજરે પડે છે પણ ટ્રાફિક પર ધ્યાન આપતા નથી હાલ ના દિવસો માં પાલનપુર માં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે આની તમામ જવાબદાર પાલનપુર શહેર સીટી ટ્રાફિક છે

Leave A Reply

Your email address will not be published.