Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકામાં વધુ ઝાડ વાવવાનો સંકલ્પ

0 134

રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરાની મોડેલ સ્કૂલ ખાતે 74માં વન મહોત્સવની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ધાનેરાના આગેવાનો દ્વારા તાલુકામાં વધુમાં વધુ વૃક્ષ વાવ્વા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો અને ધાનેરા તાલુકાને હરીયાળો બનાવવા માટે નેમ લેવામાં આવી હતી. જ્યાં ધાનેરાના પ્રાંત અધિકારી ચરણસિહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ, મામલતદાર સાજન મેર, કુ. પી.જે. રાઠવા, વસંતભાઇ પુરોહિત, જગદિશભાઇ પટેલ, પી.એસ. આઇ. રાણા, મોડેલ શાળાના આચાર્ય ભુરાભાઇ પટેલ તેમજ મોટી સંખ્યામાં લોકો.ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.