Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા માં રચાયો ઇતિહાસ

0 174

રિપોર્ટ પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

વર્ષ 2023 માં સંકલ્પ સ્કૂલ, ધાનેરા માંથી એક સાથે 20 થી વધુ બાળકો એ MBBS માં પ્રવેશ મેળવી સંકલ્પ સ્કૂલ અને ધાનેરા તાલુકા નું ગૌરવ વધાર્યુ જેમાં માધવ મહેતા ગૂજરાત ની પ્રથમ ક્રમ ની મેડિકલ કૉલેજ બી. જે. મેડિકલ કૉલેજ માં પ્રવેશ મેળવ્યો તેની સાથે ચૌધરી પંકજ અને ભાટી પરેશ સરકારી મેડિકલ કોલેજ, રાજકોટ ખાતે પ્રવેશ મેળવ્યો બે વિધ્યાર્થીઓ એ GMERS કૉલેજ માં, ત્રણ વિધાર્થી અદાણી ભુજ કૉલેજ માં, ચાર વિધાર્થી બનાસ મેડિકલ કૉલેજ માં, ચાર વિધાર્થી સ્વામિનારાયણ કૉલેજ માં આમ કુલ 20 થી વધૂ વિધાર્થી MBBS માં પ્રવેશ મેળવ્યો છે.આ વર્ષે સંકલ્પ સ્કૂલ નો વિદ્યાર્થી માધવ મહેતા HSC સાયન્સ ની ગુજકેટ પરીક્ષા માં 120 માંથી 116.25 માર્કસ બનાસકાંઠા જીલ્લા માં પ્રથમ…. બોર્ડ ની પરીક્ષા માં 650 માંથી 587 માર્કસ સાથે બનાસકાંઠા જીલ્લા માં દ્વિતીય અને Neet ની પરીક્ષા માં 720 માંથી 662 માર્કસ મેળવી અવ્વલ કક્ષા એ રહ્યો સંકલ્પ સ્કૂલ દર વર્ષે સાયન્સ ક્ષેત્રે અવ્વલ પરિણામ આપે છે અને RE-NEET ના વર્ગો પણ શાળા માં કાર્યરત્ છે સંકલ્પ સ્કૂલ ની સમગ્ર શિક્ષક-ટીમ વીદ્યાર્થીઓ ને અભિનંદન્ પાઠવ્યા અને શુભકામનાઓ આપી

Leave A Reply

Your email address will not be published.