Publisher Theme
I’m a gamer, always have been.

ફટાફટ ઓનલાઇન હિન્દી કવિ સંમેલનખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા યોજાયું*

2 86

તારીખ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સાંજે ચાર વાગ્યે ઓનલાઇન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય અતિથિ ડોક્ટર સુધીર સિંહ ઉત્તર પ્રદેશ એમબીબીએસઉપસ્થિત રહ્યા અતીથી વિશેષ તરીકે ગુજરાતમાંથી ડોક્ટર ગુલાબચંદ પટેલ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા. અખિલ ભારતીય ગૌ માતા સંસ્થા ના સભ્ય શ્રી બેંગ્લોર કર્ણાટક માંથીડોક્ટર મલકપ્પાઉર્ફે મહેશ ઉપસ્થિત રહ્યા. વિશિષ્ટ ભૂમિકા ભજવનારા કવિત્રી આરતી તિવારી સનત દિલ્હીમાંથી ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના( સરસ્વતી વંદના) સ્વાતિ જેસલમેર બહેન રાજસ્થાન દ્વારા કરવામાં આવી હતી. મંચ સંચાલન અધ્યક્ષ શ્રી શૈલેષ વાણીયા ‘શૈલ’ દ્વારા સહયોગ પત્રકાર શ્રીકાન્તિ મેઘવાલ રાજસ્થાન વાળા દ્વારા રેખાબેન પટેલ વડોદરા ગુજરાત તથા કોકીલાબેન રાજગોર દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો રાષ્ટ્રગાન પ્રીતિબેન પરમાર પ્રીત સંસ્થા ના સેકેટરી દ્વારા મંચમાં મદદરૂપ બનનાર નિલેશ રાઠોડ નીલ ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા પ્રમાણપત્ર ને ડિઝાઇ આપનર શ્ચીઅંકિત પેટલાદ ગુજરાત દ્વારા મહેમાનો ના કળ કમળ દ્વારા સુંદર પ્રમાણપત્ર આપવામાં આવ્યું. કુલ ૨૧ કવિ મિત્રોએ ફટાફટ ઓનલાઇન કવિ સંમેલન ની અંદર સહયોગ આપ્યો. રાજસ્થાન, બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, બેંગલોર, વગેરે હિન્દીભાષી કવિશ્રી મિત્રોએ પોતાની રચનાનો રસાસ્વાદ કરાવ્યો કવિત્રી પ્રીતિ પરમાર પ્રીત દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. ડો. પ્રિતી પટેલ નો સહકાર સવૅનો આભાર સંસ્થાના પ્રમુખશ્રી શૈલેષ વાણીયા શૈલ દ્વારા. ભારત માતાની જય નાદ સાથે છૂટા પડ્યા.

2 Comments
  1. Dr Gulabchand Patel says

    ખૂબ સરસ અભિનંદન
    ઉમદા કાર્ય કરી રહ્યા છો
    ધન્યવાદ

    1. bauddhikbharatnews@gmail.com says

      Thanks sir

Cancel Reply

Your email address will not be published.