રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા
સાબરકાંઠા જિલ્લામાં પણ બીપર જોઈ વાવાઝોડું ની અસર વર્તાઈ રહી છે ત્યારે ખેડબ્રહ્મા શહેરમાં પણ સામાન્ય પવન ફૂંકાતા ગામ વિસ્તારથી બસ સ્ટેન્ડ જવાના માર્ગ ઉપર પ્રજાપતિ વિષ્ણુભાઈ ના ઘર અગાડી વડલો વૃક્ષ ધરાશાયી થયું હતું પણ કોઈ જાનહાની બની ન હતી તાત્કાલિક નગરપાલિકામાં જાણ કરતા નગરપાલિકા કર્મચારી દ્વારા જેસીબી દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો