રિપોર્ટર નરેશ ખરાડી બૌદ્ધિક ભારત મેઘરજ
બાઈક સ્લીપ થઈ ગયા બાદ રસ્તા પર કણસી રહેલા બાઈક ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયોડાહ્યાભાઈ સુફરા ભાઈ ખોટ હેડ કોન્સ્ટેબલ અને કાળુભાઈ પ્રતાપભાઈ ડામોર નામના હોમગાર્ડ એ અકસ્માત ગ્રસ્ત થયેલા બાઈક ચાલકને તાત્કાલિક દવાખાને ખસેડ્યો સારવાર કરાવી બાઈક સવાર સોમાભાઈ ધનાભાઈ ને ઘરે મૂકી માનવતાના દર્શન કરાવ્યા