આજરોજ ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ અંબિકાનગર વિસ્તારની અંદર રમેશભાઈ રાઠોડ ના ધર જોડે જવાનો રસ્તો તૂટી ગયેલ હતો અને એના લીધે અવર જવર કરતા સાધનો અંદર ફસાઈ જતા હતા તેના લીધે ખૂબ જ તકલીફ પડતી હતી અને વરસાદના લીધે ધરો ની અંદર પણ પાણી ઘુસી જતું હતું તેની જાણ કરતા આજે ડીસા નગરપાલિકાની ટીમ દ્વ્રારા આવીને કાર્ય ચાલુ કરેલ હતું તે બદલ સ્થાનિકો દ્વારા નગરપાલિકાના પ્રમુખશ્રી રાજુભાઈ ઠક્કર અને વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર શ્રી ગોવિંદભાઈ માખીજા મધુબેન શ્રવણભાઈ કેલા નો ખુબ ખુબ આભાર કર્યો હતો