શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા ગુજરાત રાજ્ય એ પોતાનો વિધિવત કાર્યભાર સંભાળીને પોતાના મંત્રી કાર્યલય નું શુભારંભ કરવામાં માં આવ્યું
બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકા ના સેવાભાવી અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ નું ગુજરાત સરકાર માં શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા તરીકે સમાવેશ કરવામા આવ્યો છે તેને લઈને સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં અત્યંત હર્ષ નો વાતાવરણ છે આજે ગાંધીનગર ખાતે શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ નું ગુજરાત સરકાર માં શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા તરીકે પોતાનો વિધિવત કાર્યભાર 12:39 ના વિજય મુહૂર્તે સંભાળ્યો હતું અને સાથે ગાંધીનગર માં જનતા ની સેવા માટે પોતાના કાર્યલય નું શુભારંભ કરવામાં માં આવ્યું હતું

આ શુભ પ્રસંગે શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ કેબિનેટ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય, કુબેરભાઈ ડીડોર રાજ્યકક્ષાના મંત્રી ગુજરાત રાજ્ય, દિનેશભાઈ અનાવાડિયા રાજ્યસભા સાંસદ શ્રી, ભારતસિંહ ભટેસરિયા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી બનાસકાંઠા, ઇશ્વરભાઇ ચૌધરી કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી, ઈસુભા વાઘેલા મહામંત્રીશ્રી કાંકરેજ તાલુકા ભાજપ, અમીભાઈ દેસાઈ મહામંત્રી શ્રી કાંકરેજ તાલુકા ભાજપ, નિરૂભા વાઘેલા મહામંત્રી શ્રી યુવા ભાજપ કાંકરેજ, દિનેશભાઈ ઠક્કર મંત્રીશ્રી કિસાન મોરચો બનાસકાંઠા, અમરસિંહ સોલંકી ઉપ-પ્રમુખ કિસાન મોરચો કાંકરેજ, અલ્પેશભાઈ જોષી મહામંત્રી શ્રી જિલ્લા યુવા ભાજપ બનાસકાંઠા, ભરત સિંહ વાઘેલા આઈ ટી ઇન્ચાર્જ ભાજપ કાંકરેજ, તેજાભાઈ દેસાઈ માજી પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ, હંસ પુરી ગૌસ્વામી, રામભા સોલંકી તાલુકા ભાજપ કાંકરેજ, પ્રકાશભાઈ બારોટ રૂની, રઘુભા વાઘેલા , કીતુભા વાઘેલા, પૂનમ સિંહ ડાભી, રમેશભાઈ જોષી, રંગુજી રાઠોડ તેમજ બનાસકાંઠા જિલ્લાના દરેક સમાજના આગેવાનો તેમજ ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા