ડીસા શહેર ના સેવાભાવી અને જય જલિયાણ ફાઉન્ડેશન ના હિતેશભાઈ ઠક્કર દ્વારા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવતા માં ના ભક્તો માટે બે ટાઈમ ફ્રી માં ભોજન પ્રસાદ શરૂ કરાયો છે જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લઇ રહ્યા છે ત્યારે ગતરોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ના હસ્તે હિતેશભાઈ નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.