Browsing Category
लेख/काव्य
“વાવો તેવું લણો” (લઘુકથા)
સુમિત ઓફીસથી આવ્યો અને હજુ ટિફિન પણ નહોતું મૂક્યું ને કમળાબેન એ બોલવાનું ચાલુ કર્યું, સુમિત તું ઘરમાં રહે છે કે બહાર? ઘરમાં તારું બિલકુલ ધ્યાન નથી, મારે આ ઉંમરે વહુનું કેટલું સાંભળવું પડે છે તું!-->!-->!-->…
बाल रक्षक प्रतिष्ठान महाराष्ट्र द्वारा आयोजित बाल रक्षक गुजरात सम्मान समारोह राजधानी गांधीनगर मे
बाल रक्षक प्रतिष्ठान महाराष्ट्र शाला बाह्य बच्चों के लिए काम करने वाला संगठन हे, संगठन के माध्यम से शिक्षक अभिभावक तथा बच्चों के लिए विभिन्न प्रकार के उपक्रम का आयोजन करता हे, इस संगठन ने गुजरात!-->…
“પૈસાનું કંઈક કરવું પડશે”
પૈસાનું કંઈક કરવું પડશે,
મારે પૈસાનું કંઈક કરવું પડશે.
સંબંધ બગાડે છે આ પૈસા ,
સંબંધ બનાવે છે આ પૈસા !
ખેલ નવાં બતાવે આ પૈસા .
આમ તેમ દોડાવે આ પૈસા .
પૈસાનું કંઈક તો કરવું પડશે,!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->…
[ગઝલ]
અંતરની આગ મળે તો સાચવજે.જ્વાળામાં સાદ મળે તો સાચવજે.
તેં તણખો રોપ્યાની ઘટના હજુ સળગે છે,એ! ઓલવવાનો લાગ મળે તો સાચવજે.
ખાલી વાતોથી પાછો વાળી શકતી'તી,એવી તક પાછી ક્યાંક મળે તો સાચવજે.
તારા!-->!-->!-->!-->!-->!-->!-->…
विषय :पापा
कोरोंना ने रास्ता है नापाबहुत ही प्यारे थे मेरे श्री पापा
बारिश बिना हे ये धरती प्यासीमेरे पापा का नाम था नरसी
खेत किनारे चमक रहा है रेतीमेरे पापा करते थे खेत में खेती
होली के त्यौहार मे!-->!-->!-->!-->!-->!-->!-->…
મોહન ગાંધી
સ્વત્રંતા ની ચલાવી આંધીનામે હતા એ મોહન ગાંધી
જનતા ની તો ફોજ બનાવીદાંડી યાત્રા કરી નમક ઉઠાવી
કસ્તુરબા થી કરાવ્યો પરિશ્રમસુંદર બનાવ્યો સાબરમતી આશ્રમ
જીવન માં તે ખૂબ ભણ્યાવિદેશ ભણી ને બેરિસ્ટર!-->!-->!-->!-->!-->!-->!-->…
योग
योग कृष्ण के गले में हे सुन्दर माला,विश्व के लोगों ने भी बनाई है योग माला
मुलाकात होती है एक संजोग21 जून को पूरा देश करेगा योग
अंग्रेजी में ट्यूज़ड़े, वेडनसडे एंड थरसड़ेफ्री स्टाईल से मनाते हैं!-->!-->!-->!-->!-->…
मेरे बचपन वापस आजा
छोटी थी तो सोचती थीमैं बड़ी कब हो पाऊंगीमम्मी पापा की तरह फुर्सतसे बैठ मैं भी टीवी देख पाऊंगी।।
कब मैं बड़ो की तरह पढ़ाईनहीं कर पाऊंगी।।किताबे नहीं भाती थी मुझे कभीबस यही सोच बड़ी होन चाहती थी।।
!-->!-->!-->!-->…
ભવ્ય ભારત માત મહાન
ભવ્ય ભારત માત મહાન.ભારતનાં ગાવા ગૌરવ ગાન.મારે ગાવા ગર્વિલા ગાન…. ભવ્ય..
મા ની ધરતી ગગન વિશાળ.ધરામાં મબલક ધાન્ય લે'રાયમારે ગાવા હરિયાળા ગાન… ભવ્ય..
પૂર્વે બંગાળ પશ્ચિમ ગુજરાત.ઉત્તર હિમાલય દક્ષિણ!-->!-->!-->!-->!-->…
ગાંધી સોરઠો….. ( ગાંધી ગીત- કાવ્ય )
(મિત્રો આ કવિતા ૧૯૬૯ના જાન્યુઆરી માસમાં એક ભવાઇ કલાકારની સહયોગથી લખી હતી)
આવતી કાલે બીજી ઓક્ટોમ્બર એટલે જગતને સત્યાગ્રહનું અમોઘ હથિયાર આપી હિન્દુસ્તાનને રક્તવિહીન ક્રાંતિ દ્વારા આઝાદીનું અમુલખ ફળ!-->!-->!-->…