Browsing Category
गुजरात
સુરતના દેસાઈ પરિવારની એન્જિનિયર દીકરીના લગ્ન ન થઈ શક્યા એટલે તેણે સિંગલ મધર બનવાનું નક્કી કર્યું.41…
સુરતમાં આ એન્જિનિયરે દીકરા અને દીકરીને જન્મ આપ્યો છે. 41 વર્ષની ડિમ્પલ અને તેની બહેન રૂપલના લગ્ન એક યા બીજા કારણોસર થઈ શક્યા ન હતા.રૂપલ દુબઈ ગયા બાદ ડિમ્પલ તેના માતા-પિતા સાથે સુરતમાં રહે છે.સૌથી!-->…
ધાનેરા ગંજબજારમાંથી એરંડાની 30 બોરીની ચોરી કરનારા 2 ઝબ્બે
ધાનેરા ગંજબજારમાંથી એરંડાની 30 બોરીની ચોરી કરનારા 2 શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. ધાનેરા ગંજ બજારમાં સુરેશ ટ્રેડીંગ કંપનીના ફડમાં એરંડાની 40 બોરી પડી હતી. 26 ડિસેમ્બરની સાંજે દુકાનદાર પ્રકાશભાઇ પટેલ!-->…
ખીંમત નજીક ટ્રેક્ટરના બોઇલર નીચે દબાઈ જતાં ચાલકનું મોત
ધાનેરા તાલુકાના ખીંમત નજીક ડામર ભરેલા ટ્રેક્ટરના બોઈલર નીચે દબાઈ જતા ચાલકનું મોત થયું હતું. ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ધાનેરા તાલુકાના રવિયા કોટડા!-->…
પાંથાવાડા સ્ટેટ હાઇવેથી પાલનપુર જવાના રોડના દબાણ હટાવવા માંગ
પાંથાવાડા સ્ટેટ હાઇવેથી પાલનપુર જવાના મેઇન રોડની સાઈડમાં દબાણો લારી-ગલ્લાવાળાઓ દ્વારા કરવામાં આવ્યા છે. જેને લઈને અનેકવાર અહીં નાના-મોટા અકસ્માત સર્જાય છે. જેથી આ દબાણ હટાવવા લોકમાંગ ઉઠી છે.
!-->!-->!-->…
દાહોદ જિલ્લામાં ભાજપના નવા વિજેતા ધારાસભ્ય નો સન્માન સમારોહ યોજાયો
ગુજરાત પ્રદેશ ભાજપને એજસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ દાહોદની પાવનધારા પર નવા ચૂંટાયેલ ધારાસભ્યોને સન્માન કરવા આવતા દાહોદ જિલ્લાના તમામ ધારાસભ્યો અને સંગઠનના કાર્યકરોએ દાહોદ જિલ્લાની પવિત્ર ભૂમિ પર સી!-->…
માઉન્ટ અબુ સિરોહી હિલ સ્ટેશન પર થીજી ગયેલો બરફ, છેલ્લા ત્રણ દિવસથી પારો ઠંડું બિંદુ પર પ્રવાસીઓ…
સિરોહી વિસ્તારમાં હવે શિયાળાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો છે. રાજ્યના એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો પારો ગગડી જતાં શિયાળાની આકસ્મિકતા જોવા!-->…
ભિલોડા ખાતે ઈન્સ્પ્રા સંસ્થા દ્વારા નાબાર્ડ ગુજરાતના મુખ્ય મહાપ્રબંધક ડૉ.જ્ઞાનેન્દ્રમણીજીનો સ્વાગત…
ઈન્સ્પ્રા સંસ્થા દ્વારા નાબાર્ડ મુખ્ય મહાપ્રબંધક ડૉ.જ્ઞાનેન્દ્રમણીજીનો સ્વાગત સરકાર સમારોહ ભિલોડા ખાતે સિયારામ રેસીડેન્ટી ખાતે યોજવામાં આવ્યો આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિ મુજબ ઢોલ નગારા સાથે!-->…
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલ દાંતા…
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ સ્કૂલ દાંતા જગતાપુરા શાળામાં આજરોજ 24 મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત!-->…
અંબાજીના વકીલ વિકાસ જગદીશકુમાર અગ્રવાલ પર જાન લેવા હુમલાનો પ્રયત્ન, વકીલે એસ.પીને કરી રજૂઆત..
વકીલ વિકાસ અગ્રવાલના ઘરે જઈ માતાનું ગળું દબાવી હુમલાનો પ્રયત્ન
ગુજરાત ભરમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કથળતી હોય તેવું લાગી રહ્યું છે અમુક તત્વોને પોલીસ કે તંત્ર કે કાયદાનો કોઈ ડરજ ન હોય!-->!-->!-->!-->!-->…
પાલનપુર તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ઢેલાણા અનુપમ પ્રાથમિક શાળામાં યોજાયું
તા.15/12/2022 થી તા.16/12/2022 સુધી બે દિવસ દરમ્યાન પાલનપુર તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ઢેલાણા અનુપમ પ્રાથમિક શાળામાં યોજાયું.જેમાં તાલુકાના વિવિધ સેન્ટરની દરેક પાંચેય વિભાગોમાં!-->…