Browsing Category
गुजरात
હોટલ, રેસ્ટોરન્ટના માલિકો રસોયા કે વેઇટરને રાખે ત્યારે ફોટા સહિત માહિતી પોલીસ સ્ટેશનમાં આપવી જરૂરી
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો, અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ચોરી, લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા તત્વો, બહારના જિલ્લા!-->!-->!-->…
મજૂર રાખતા પહેલા તેની માહિતી ફોટોગ્રાફ્સ સાથે પોલીસ સ્ટેશનમાં આપવી જરૂરી
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો, અસામાજિક પ્રવૃતિઓ તેમજ ચોરી, લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા ત્તત્વો બહારના જિલ્લા/!-->!-->!-->…
કોઇપણ વ્યક્તિને ઘરઘાટી તરીકે રાખતા પહેલા પોલીસ સ્ટેશનમાં માહિતી આપવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનો આદેશ
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો, અસામાજિક પ્રવૃતિઓ તેમજ ચોરી, લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા તત્વો બહારના!-->!-->!-->…
સાયકલ, સ્કુટર જેવા ટુ, થ્રી, ફોર વ્હીલર વાહનો વેચતી વખતે આ સુચનાઓનો અવશ્ય અમલ કરવો
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશમાં વધી રહેલ આતંકવાદી પ્રવૃતિઓના કારણે મોટાપાયે જાનહાની ભાંગફોડનો ઇરાદો ધરાવતા ત્રાસવાદી તત્વો/સંગઠનો સ્થાનિક લોકોને ગેરમાર્ગે દોરી!-->!-->!-->…
બનાસકાંઠા જિલ્લાના તમામ પેટ્રોલ પંપ, ગેસ રીફીલીંગ સ્ટેાશન, હાઇવે પરની હોટલો વગેરે ઉપર સી.સી.ટી.વી.…
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
રાષ્ટ્ર વિરોધી તત્વો, લૂંટારાઓ, ધાડપાડુઓ ગુન્હો કરવા જતી વખતે તથા ગુન્હો કર્યા બાદ પોતાના વાહનોને ગુન્હાક્ષેત્રના ૩૦ થી ૫૦ કિલોમીટર એરીયામાં પેટ્રોલ/ ડીઝલ/ ગેસ!-->!-->!-->…
હોટલ, ગેસ્ટ હાઉસવાળાઓ માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા કરાયેલ હુકમ
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
દેશમાં તથા રાજયમાં થતા ત્રાસવાદી હુમલા તથા બોમ્બ વિસ્ફોટના બનાવો પરથી જણાઇ આવે છે કે ત્રાસવાદી તત્વો પ્રવાસીઓને રહેવાની સુવિધા આપતા સ્થળો જેવા કે હોટલ, ગેસ્ટહાઉસ વિ.!-->!-->!-->…
મકાન ભાડે આપતા પહેલા પોલીસને જરૂરી માહિતી આપવાની રહેશે
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી/ અસામાજીક તત્વો શહેરોમાં તેમજ ગીચ વસતિવાળા વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર શાંતિ અને સલામતિનો ભંગ!-->!-->!-->…
શાળા/કોલેજ/સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લેવા- મુકવા આવતા ખાનગી વાહન સંચાલકોએ સ્કુલવાનમાં…
રિપોર્ટર - પોપટલાલ દરજી ધાનેરા
બનાસકાંઠા જિલ્લામાં આવેલ શાળા/કોલેજ/સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ભય અને અસલામતીને દુર કરવા તથા વિદ્યાર્થી/વિદ્યાર્થીઓના અપહરણ, છેડતીના બનાવો બનતા અટકાવવા!-->!-->!-->…
ધાનેરામાં લોકદરબારમાં એમ.ડી. ડ્રગ્સની બદી રોકવા લોકોની માંગ
ધાનેરા પોલીસ મથકમાં ગુરુવારે લોકદરબાર રાખવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા શહેરના વિવિધ મુદ્દાઓ ઉપર લોકો દ્વારા પોતાના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય મુદ્દો એમ.ડી. ડ્રગ્સનો રહ્યો હતો અને!-->…
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇડ્સ એન્ડ સોસીયલ જસ્ટિસ ઓર્ગેનાઈઝશન, કરનીસેના મહિલા શક્તિ તથા ચાંદખેડા પોલીસ ટીમ…
બેલદાર ભરતભાઈ જિલ્લા બ્યુરો અમદાવાદ
ઉતરાણ ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે દોરી થી ઇજા ગ્રસ્ત થતા લોકો ની સંખ્યા મા ખુબ વધારો થઈ રહ્યો છે એવામાં ઘણી સેવા ભાવી સંસ્થા લોક જાગૃતિ ના!-->!-->!-->!-->!-->…