Publisher Theme
I’m a gamer, always have been.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇડ્સ એન્ડ સોસીયલ જસ્ટિસ ઓર્ગેનાઈઝશન, કરનીસેના મહિલા શક્તિ તથા ચાંદખેડા પોલીસ ટીમ દ્વાર ટૂવીલર પર દોરીથી બચવાં માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા

0 69

બેલદાર ભરતભાઈ જિલ્લા બ્યુરો અમદાવાદ

ઉતરાણ ને હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે દોરી થી ઇજા ગ્રસ્ત થતા લોકો ની સંખ્યા મા ખુબ વધારો થઈ રહ્યો છે એવામાં ઘણી સેવા ભાવી સંસ્થા લોક જાગૃતિ ના કાર્યક્રમો કરતી હોય છે આજે એવોજ એક કાર્યક્રમ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇડ્સ એન્ડ સોસીયલ જસ્ટિસ ઓર્ગેનાઈઝશન, કરનીસેના મહિલા શક્તિ તથા ચાંદખેડા પોલીસ ટીમ દ્વાર કરવામાં આવ્યો હતો જેમાં ટૂવીલર પર દોરીથી બચવાં માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા.

ત્યાંજ બીજી તરફ પતંગ દોરી ના વેપારીઓને ચાઈનીઝ દોરી કે તુક્કલ ના રાખવા સમજાવવામાં આવ્યા હતા અને ચાઈનીઝ દોરી તુક્કલ ના વેચતા વેપારીઓનું ગુલાબ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કર્યક્રમ અવની બેન પટેલે , નિમીષા બેન પટેલ, મીરાં બેન રાજપૂત, રેખાબેન શ્રીવાસત્વ, પ્રવીણા મકવાણા, મંજુલાબેન, પ્રિયન્કા બેન, લત્તા બેન વોરા, કમળાબેન, નિમીષા બેન પંચાલ, ટીનાબેન ચૌધરી, રસ્મિબેન શ્રીમાળી અને બીજા પોલીસ મિત્રોએ ભેગા મળી લોક જાગૃતિ અભિયાન મા ભાગ લીધો હતો.

Leave A Reply

Your email address will not be published.