Browsing Category
गुजरात
તલોદ તાલુકાના ભીમપુરા માં પુત્ર વિહોણા પિતાને ૮ દિકરીઓ કાંધ દઈ પુત્ર ધર્મ નિભાવ્યો
રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બૌદ્ધિક ભારત તલોદ
સાબરકાંઠા જિલ્લાના તલોદ ના ભીમપુરા ગામે પુત્ર પ્રાપ્તિની ઘેલછા ધરાવતા દંપતિઓ માટે દિકરીઓ પણ પુત્રથી કંઈ કમ નથી ઉદાહરણ પુરૂ પાડયું દિકરી ને ગાય દોરે!-->!-->!-->…
ધાનેરા પ્રાંત અધિકારીએ થરાદ રોડ પરથી ઓવરલોડ રેતી ભરેલા બે ડમ્પર ઝડપ્યા
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા પ્રાંત અધિકારીએ મંગળવારે ઓવરવલોડ રેતી ભરેલા બે ડમ્પર થરાદ રોડ ઉપરથી ઝડપી પાડ્યા હતા. ડમ્પરોને ધાનેરા પ્રાંત કચેરીમાં લાવી ખાણ ખનીજ વિભાગને દંડ માટે રિપોર્ટ!-->!-->!-->…
ધાનેરામાં કલાકમાં 18 મીમી વરસાદથી પ્રિ-મોન્સૂન પ્લાનની પોલખોલી
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં મંગળવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં 4-00 વાગ્યાના સુમારે એક કલાકમાં 18 મીમી વરસાદ પડ્યો હતા. જેમાં ઠેરઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.આમ!-->!-->!-->…
સિંગવડ તાલુકાના મલેકપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
પ્રદીપકુમાર ટી વળવાઈ સિંગવડ
પ્રાપ્ત માહિતી મુજબ સિંગવડ તાલુકાના મલેકપુર પ્રાથમિક શાળા માં પ્રવેશોત્સવ ભાગરૂપે ઉજવણી કરવામાં આવી જેમાં 26 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને બાલવાટિકા તેમજ ધોરણ 1!-->!-->!-->…
ધાનેરા પાલિકા દ્વારા ફાયર એનઓસી મુદ્દે કાર્યવાહી
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને લઇ સરકાર દ્વારા શહેરમાં આવેલા જુદાજુદા એકમોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે કે કેમ તે ચકાસવા માટે આદેશ કરાયા હતા. જે અંતર્ગત પાલિકા!-->!-->!-->…
રખિયાલ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એમ એમ ગઢવીનાં હપ્તા ખોર રાજનાં દ્રશ્ય ભર બજાર માં મોતનાં દોડતા…
રિપોર્ટર દિનેશચંદ્ર શાહ બૌધિક ભારત દહેગામ
ગાંઘી નગર જીલ્લા ના દહેગામ તાલુકાના રખિયાલ ગામ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ એમ એમ ગઢવી કાનૂન નો બેતાબ બાદશાહ સમજે છે તો ટ્રાફિક નિયમો નો ભંગ રખિયાલ પોલીસ!-->!-->!-->!-->!-->…
દાહોદ ના હાર્દ તેમજ ઓળખ સમા ઐતિહાસિક છાબ તળાવ ખાતે ૧૦ મા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની…
રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમિત્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે."- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મન, વચન, કર્મ, આત્મા ને પરમાત્મા સાથે જોડવા માટે યોગ!-->!-->!-->…
વાવના ઢીમા ગામ આગ લાગવાની ઘટના સામે આવી
રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ વાવ ઢીમા
વાવના યાત્રાધામ ઢીમા ગામના વાણિયારી ની બાજુમાં ગામ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી મળતી માહિતી પ્રમાણે આગ લાગવાનું કારણ સૉર્ટ સર્કિટના સામે આવી!-->!-->!-->!-->!-->…
માલપુર તાલુકામાં પાણી પુરવઠા યોજનાનો ફિયાસ્કો.
રિપોર્ટર વનરાજ સિંહ ખાંટ માલપુર અરવલ્લી
ગુજરાત સરકાર દ્વારા નલ સે જલ તક ની યોજના દ્વારા ગુજરાતના દૂર દૂર ના ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ યોજના દ્વારા ગામડાઓમાં પાણીની સમસ્યા હલ!-->!-->!-->!-->!-->…
આજ રોજ તા.20/06/2024 ના રોજ વહેલી સવારે મરીન કમાન્ડો ની ટીમ કોસ્ટલ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન…
રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ
મરીન સેક્ટર ના ઇન્ચાર્જ શ્રી DYSp.આર.એમ. ચોધારી ના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડો ટીમ..psi.કે.સી.પટેલ.. HC.. અરવિંદભાઈ રોજાસરા તથા HC.. લાખાભાઇ ડાભી તથા..!-->!-->!-->…