Browsing Category
गुजरात
बुद्ध पूर्णिमा पर संत महापुरुषों ने सैकड़ो लोगों को दिलाई नशा मुक्ति की शपथ
रामलाल सोलंकी बौद्धिक भारत बड़वानी
बुद्ध पूर्णिमा के अवसर पर संत जगन गुरुजी चिखलिया वाले एवं लखड़िया गुरुजी जल खेड़ा वाले के मार्गदर्शन में सैकड़ो लोगों ने बड़वानी स्थित राजघाट नर्मदा किनारे पर!-->!-->!-->…
શ્રી રૂણી પ્રાથમિક શાળાની ધોરણ ૮ની બે બાલિકાઓનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું
પોપટલાલ દરજી ધાનેરા
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલ શ્રી રૂણી પ્રાથમિક શાળામાં ગુજરાતી સાહિત્યમાં એક નવીન સર્જન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો દ્વારા વાર્તાઓ લખવામાં આવી છે. ધોરણ 8માં!-->!-->!-->…
ધાનેરાના શેરગઢ ગ્રામ પંચાયતના વિસીઈએ શુક્રવારે પંચાયતના મકાનમાં દોરડા વડે ગળા ફાંસો ખાઇ જીવન…
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના શેરગઢ ગ્રામ પંચાયતના વિસીઈએ શુક્રવારે પંચાયતના મકાનમાં દોરડા વડે ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને લઇ સમગ્રપંથકમાં ચકચાર મચી હતી.!-->!-->!-->…
ધાનેરાના જીવાણાથી હડતા ગામને જોડતાં પાકા રસ્તાને મંજુરી મળતાં પ્રાથમિક શાળા સુધી રસ્તાને ખુલ્લો…
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના જીવાણાથી હડતા ગામને જોડતાં પાકા રસ્તાને મંજુરી મળતાં પ્રાથમિક શાળા સુધી રસ્તાને ખુલ્લો કરાયો હતો. ત્યારબાદ પ્રાથમિક શાળા સુધી રસ્તો નહીં બને!-->!-->!-->…
ચક્રો ગતિમાન: ધાનેરાના રાજોડામાં ઘર કંકાસથી કંટાળીને પિયર ગયેલી પત્નીને સાસરિયાં બળજબરીથી લઇ ગયા
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના રાજોડામાં સામાજિક ઘર કંકાસથી કંટાળી પિયર ગયેલી પત્નીનું સાસરીયાઓ દ્વારા અપહરણ કરાયું હતું. જેમાં પિયર પક્ષના લોકોને માર મારતાં ધાનેરા પોલીસ!-->!-->!-->…
ખેડોઈ ગામમાં માત્ર ગામના રાજપૂત સમાજના તમામ દીકરીઓ માટે ત્રિદિવસીય અનોખો કાર્યકમ”પિયર નું…
રિપોટર - રમેશ ભાનુશાલી કચ્છ
ભૂજ જિલ્લા ના અંજાર તાલુકા ના ખેડોઇ ગામે નારી શક્તિઓ એવી ગામની સાસરવાસ દીકરીઓ નું અકલ્પનીય સન્માન એક નવી સમાજ ને નવી દિશા માં લઈ દોરવાનો મહત્વનો ત્રિદિવસીય ભરચક!-->!-->!-->…
ધાનેરા શહેરની જાણીતી શાહ રામચંદ સ્વરાજ હોસ્પિટલના દરવાજા આગળથી ગટર ઉભરાઈને તેનું પાણી વહેતુ-વહેતું…
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા શહેરમાં આ તો ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલી છે.પરંતુ શહેરમાં મુખ્ય માર્ગો પર ખુલ્લી ગટરો છે જે તૂટી જવાથી અને યોગ્ય સાફસફાઈ ના થતી હોવાથી અવાર-નવાર આ!-->!-->!-->…
વિવાદ: શેરા ગામે સગાઈ બાબતે એક જ સમાજના લોકો વચ્ચે મારામારી
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના શેરા ગામે સગાઈ બાબતે એક જ સમાજના લોકો વચ્ચે મારામારી થતાં ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ!-->!-->!-->!-->!-->…
ફરિયાદ: ધાનેરાના શેરગઢ ગામમાં યુવક ઉપર સાસરિયાંએ હુમલો કર્યો, 4 સામે ગુનો
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
યુવક કોર્ટમાં કેસ જીતી ગયા પછી પણ સાસરિયાંએ પત્નીને ન મોકલી
ધાનેરાના શેરગઢ ગામે યુવકની પત્ની પિયરએ જીતી રહેતા કોર્ટમાં કેસ કરતાં યુવક કેસ જીતી ગયા!-->!-->!-->!-->!-->…
ધાનેરામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે પ્રજાપતિ સમાજના ઘરે વૈશાખ સુદ ચોથના દિવસે ખેડૂતો ભેગા થઇ…
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
અખાત્રીજનાં દિવસે ખેડૂતો ખેડનું મુહૂર્ત કરતા સાથે વૈશાખ સુદ ચોથના શુભ દિવસે વરસાદ કેવો પડશે તેને લઈ અલગ-અલગ ગામોમાં વરતારો જોવામાં આવે છે. ધાનેરામાં પણ!-->!-->!-->…