Browsing Category
गुजरात
વાવ તાલુકા ઢીમા ગામે સોલંકી રાજપુત પરિવાર દ્વારા ટોડાવાળા ટોડુ તળાવ ગોગ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા…
ગોવિંદસિંહ રાજપુત ઢીમા વાવ
બનાસકાંઠા નું યાત્રાધામ મીની દ્વારકા થી ઓળખાતું ઢીમા ગામ ધરણીધર ભગવાન શ્રી ઢીમણન્નાથ મહારાજ ના ઢીમા ગામે સોલંકી રાજપુત પરિવારના દ્વારા ટોડાવાળા ટોડુ તળાવ ગોગ મહારાજ!-->!-->!-->…
પાટણનાં રણ વિસ્તારમાં રહેતા પરિવારોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં બ્લેશ ગ્રુપ ઓફ હ્યુસ્ટન ( અમેરિકા ) નાં…
અલ્પેશ શ્રીમાળી પાટણ
શંખેશ્વરના જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિને રણમાં રહેતાં પરિવારોજનો એ સરાહનીય લેખાવી…
પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ગરમી એ માઝા મુકી છે અંગ દઝાડતી બળબળતી!-->!-->!-->!-->!-->…
ધાનેરાના મગરાવા ગામમાં બે મહિનાથી પાણી માટે વલખાં મારી રહેલા ગ્રામજનો
રિપોર્ટર - પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના મગરાવા ગામે છેલ્લા બે મહિનાથી ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે.ગામમાં પીવા માટેનો વર્ષો જૂનો એક જ બોર આવેલો છે. જેથી આખા ગામને પાણી પૂરું!-->!-->!-->…
પાટણનાં રણ વિસ્તારમાં રહેતા પરિવારોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં બ્લેશ ગ્રુપ ઓફ હ્યુસ્ટન ( અમેરિકા ) નાં…
શંખેશ્વરના જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિને રણમાં રહેતાં પરિવારોજનો એ સરાહનીય લેખાવી…
રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી બૌદ્ધિક ભારત પાટણ
પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ગરમી એ માઝા મુકી!-->!-->!-->!-->!-->…
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા ગ્રાહકોના હિતમાં જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.
રિપોર્ટર દશરથ દરજી બૌદ્ધિક ભારત પાટણ
અખિલ ભારતીય ગ્રાહક પંચાયત પાટણ જિલ્લા દ્વારા આજ રોજ પાટણ જિલ્લા કલેકટરને એમ.આર.પી બાબતે તેમજ દૂધ અને દૂધની ઉત્પાદનની શુદ્ધતા બાબતે જિલ્લા કલેકટરને આવેદન પત્ર!-->!-->!-->…
હિંમતનગર વિજાપુર વચ્ચે રોડ પર આવેલા તિરૂપતિ રિસોર્ટમાં પૂરતી વ્યવસ્થાના અભાવે લોકોને મુશ્કેલી વેઠવી…
રીપોર્ટર કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર થી વિજાપુર રોડ પર આવેલા તિરૂપતિ રિસોર્ટમાં ગરમીથી બચવા માટે પર્યટકો તિરૂપતિ રિસોર્ટમાં નાહવા અને ફરવા માટે આવતા હોય છે ત્યારે!-->!-->!-->…
માલપુર જિલ્લા પંચયાતના સદસ્ય રાજન પ્રણામી દ્વારા પોતાની ગ્રાન્ટ માથી કોયલિયા ગામેં સ્મશાનગૃહ ના કામ…
રિપોર્ટર વનરાજ સિંહ ખાંટ માલપુર અરવલ્લી
માલપુર જિલ્લા પંચાયતના દરેક વિસ્તારને વિકાસશીલ બનાવવા માટે કાર્યરત માલપુર જિલ્લા પંચયાતના સદસ્ય રાજન પ્રણામી દ્વારા પોતાની ગ્રાન્ટ માથી કોયલિયા ગામેં!-->!-->!-->…
અબડાસા તાલુકાના વિંઝાણ ખાતે આવેલ શ્રી પરમ પૂજ્ય ગેભી મતિયા દેવ ના પવિત્ર ધામે ધર્મ યાત્રા મેળા નું…
રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ
વિંજાણ ખાતે ગેબી મતીયા દેવ ના ધર્મ યાત્રા મેળામાં અનેક ધાર્મિક પાવન પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા.જેમાં ગઈકાલે સાંજે મહા આરતી મહાપ્રસાદ સન્માન સમારંભ તેમજ!-->!-->!-->…
હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં ડમ્પર ની ટક્કર દ્વારા મહિલાનું મોત.
રીપોર્ટર કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર
હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં બહેરામુંગા સ્કૂલની પાસે બાઈક પર બેઠેલ મહિલાને ડમ્પર ની ટક્કર વાગતા નીચે પટકાઈ ગયા હતા અને ડમ્પરના ટાયર નીચે આવી જતા મહિલાનું!-->!-->!-->…
गुजरात – धर्मेंद्रभाई पटेल को राष्ट्रीय विकासवादी जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष नियुक्त
अल्पेश श्रीमाली बौद्धिक भारत पाटन
अखंड भारत राष्ट्रीय संघ के राष्ट्रीय अध्यक्ष, श्री उमिया एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट के प्रबंध ट्रस्टी और गुजरात प्रदेश अध्यक्ष एवं राष्ट्रीय विकासवादी जनता!-->!-->!-->…