Publisher Theme
I’m a gamer, always have been.

હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં ડમ્પર ની ટક્કર દ્વારા મહિલાનું મોત.

0 31

રીપોર્ટર કિરીટકુમાર બૌદ્ધિક ભારત હિંમતનગર

હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં બહેરામુંગા સ્કૂલની પાસે બાઈક પર બેઠેલ મહિલાને ડમ્પર ની ટક્કર વાગતા નીચે પટકાઈ ગયા હતા અને ડમ્પરના ટાયર નીચે આવી જતા મહિલાનું ઘટના સ્થર પર મોત્ નીપજ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.