Browsing Category
गुजरात
ધાનેરા પ્રાંત અધિકારી એ બે દિવસ માં પાંચ ઓવરલોડ ડમ્પર ઝડપી લીધા
નેનાવા ચેક પોસ્ટ પરથી રોજ ની 200 ટ્રકો રેતી ભરીને જાય છે
બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ ની રહેમ નજર હેઠળ રાજસ્થાન માં મોટા પાયે બનાસ નદી ની રેતી રાજસ્થાન માં વગર પાસ પરમીટે જઈ રહી છે જેથી લોકો!-->!-->!-->…
“શ્વાસમાં શ્વસે ગઝલ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, વિશેષ અતિથિ તરીકે શ્રી પરમ…
તારીખ 23- 4 -22 ના રોજ વડનગર ખાતે કવિશ્રી નરેશ જાદવ (કવિ જાન) ના ગઝલના પુસ્તક "શ્વાસમાં શ્વસે ગઝલ"નું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીમતિ પારુલ પંખુડી, શ્રી એમ. બી શુક્લ,શ્રી દિનેશ ચાવડા, શ્રી!-->…
ધાનેરામાંથી ઓવરલોડ રેતી જતા ત્રણ ડમ્પરો ઝડપાયા, ત્રણેય ટ્રક ચાલકો પાસે રોયલ્ટી પાસ ના મળતા…
ધાનેરા તાલુકા માંથી ઓવરલોડ રેતી ભરીને રાજસ્થાનના સાંચોર અને રાનીવાડા તરફ જતા ત્રણ ડંપરોને ધાનેરા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એ ઝડપી ને કાર્યવાહી હાથ ધરી હતી.ધાનેરા રેલ નદીના પુલ નજીકથી ઇન્ચાર્જ પ્રાંત!-->…
ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ગામે સીકસકોનુ સરકારી કોટર ના ખંડેર.
ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ગામે સીકસકોનુ સરકારી કોટર ના ખંડેર સીકસક કોટર માં બવડીયાના ઝાડ ઉગીને માંડા થયી ગયા બાવડીયના ઝાડ મોટા થવાથી તેવું દ્રશ્ય સર્જાઈ ગયુંછે કે જાણે બવડીયાનૂ જંગલ હોઈ તેમ લાગી!-->…
મેઘરજ જિલ્લા પંચાયતના શક્તિ કેન્દ્ર કુણાલ ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો…
આજરોજ મેઘરજ જિલ્લા પંચાયતના શક્તિ કેન્દ્ર કુણાલ ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો "મન કી બાત" કાર્યક્રમ નિહાળ્યો હતો. અને ટિફિન બેઠકનું આયોજન આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના પ્રભારી અને!-->…
વડગામ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સમલેનમાં યોજાયું.
આજ રોજ વડગામ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સમલેનમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ની અધ્યક્ષતા યોજાયું. તેમાં પ્રદેશ મહામંત્રી રાજનીભાઈ પટેલ સાહેબ, શ્રી બલવંતસિંહ!-->…
મોડાસાના આનંદપુરાકંપામાં લાગી આગ
ખેતરમાં રાખેલ ડ્રિપની પાઇપો લાગી આગ
30 વિઘાની ડ્રિપની પાઇપો બળીને થઈ રાખ
આગ લાગવાનું કારણ અકબંધ
આનંદપુરા કંપા ના ચંદુભાઈ રામજીભાઈ પટેલના સર્વ નંબર 103 માં લાગી આગ
મોડાસા નગરપાલિકાના ફાયર!-->!-->!-->!-->!-->!-->!-->!-->!-->…
કબોઈ થી સમો ગામ નો રસ્તો બન્યો નથી પણ કામ પૂર્ણ થયા ના બોર્ડ લાગી ગયા છે, એક ગામ થી બીજા ગામ ને…
ગુજરાત સરકારે ગામડા ના વિકાસ માટે એક ગામ થી બીજા ગામ ને જોડતા રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે પણ ક્યાંક વાડ જ ચિભડા ગળી જાય એવો ઘાટ સર્જાય છે વાત કબોઈ થી સમો ગામ ના રસ્તા ની કરવામાં આવે તો 16!-->…
ખેડબ્રહ્મા શહેરમાં આવેલ પેટ્રોલ પંપ પાસે પીક અપ બસ સ્ટેન્ડ ના અંદર પંખા શોભાના ગાંઠિયા સમાન
ખેડબ્રહ્મા શહેર પેટ્રોલ પંપ પાસે આવેલખેડબ્રહ્મા નગરપાલિકા પીકઅપ સ્ટેન્ડ ની અંદર પંખા બંધ હાલતમાં જોવા મળી રહ્યા હતા ઇડર વડાલી હિંમતનગર અમદાવાદ જતા મુસાફરો ત્યાં પીકઅપ સ્ટેન્ડ ની અંદર બેસે છે લાખોના!-->…
ખેડબ્રહ્મા શહેરમાં આવેલ નગરપાલીકા કોમ્યુનીટી હોલ ની મુલાકાત લેતા ખેડબ્રહ્મા નગરપાલિકા ના કારોબારી…
ખેડબ્રહ્મા શહેરમાં સિવિલ રોડ પર આવેલકોમ્યુનિટી હોલનીઅધતનતન સુવિધાવાળુંએસી સાઉન્ડ સિસ્ટમ વાળા હોલઓચિંતી મુલાકાત કરતા કારોબારી ચેરમેન બ્રિજેશભાઈ બારોટસ્થળ મુલાકાત કરીને નગરપાલિકામાં આવક કેમ થાય જો આ!-->…