Publisher Theme
I’m a gamer, always have been.

મોડાસાના આનંદપુરાકંપામાં લાગી આગ

0 65

ખેતરમાં રાખેલ ડ્રિપની પાઇપો લાગી આગ

30 વિઘાની ડ્રિપની પાઇપો બળીને થઈ રાખ

આગ લાગવાનું કારણ અકબંધ

આનંદપુરા કંપા ના ચંદુભાઈ રામજીભાઈ પટેલના સર્વ નંબર 103 માં લાગી આગ

મોડાસા નગરપાલિકાના ફાયર ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી

મોડાસા ફાયર ફાયટર દ્વારા આગને કાબૂમાં લેવાઈ

આગ કાબુમાં આવે તે પહેલાં ડ્રિપ ની પાઇપો બળીને રાખ.

રિપોર્ટર:અનીસ આદમ મોડાસા અરવલ્લી

Leave A Reply

Your email address will not be published.